JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ

JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ થઇ છે ત્યારથી સ્પીડ ની કમ્પ્લેન પણ વધી રહી છે. જો તમે YouTube પર કોઈ વિડિઓ જોઈ રહ્યા હશો તો તમે બીજી એપ્સમાં અ
થવા કશું ડાઉનલોડ કરવામાં સ્પીડ ધીમી મળશે એ સમયે અમે આપને JIO માં કઈ રીતે વધુ સ્પીડ મેળવવી તેની ટ્રિક્સ આપશું.

Settings -> Mobile Networks -> Jio 4G -> Click On Top Right Corner -> New Apn -> Save


આ સાથે જ તમે તમારા JIO ઇન્ટરનેટ માટે નવું APN બનાવી દીધું છે, હવે નીચેના સ્ટેપ્સમાં રહેલી માહિતી APN ની વિવિધ ટેબમાં એન્ટર કરી દો.

Name - Filpshope.com -> APN - Joined -> APN Type - Default -> Proxy – Not Set

Port – Not Set -> Username – Not Set -> Password – Not Set

Server – www.google.com -> MMSC – Not Set -> MMS proxy – Not Set

MMS port – Not Set -> MCC – 405 -> MNC – 857, 863 or 874

Authentication type – Not Set -> APN Protocol – IPv4/IPv6

બસ હવે આ સેટિંગ્સ સેવ કરી લો અને તમારો ફોન રિસ્ટાર્ટ કરી દો.
આ સેટિંગ્સ થી તમારા ફોન ને કોઈ જ નુકશાન નહિ થાય અને તમે ઈચ્છો ત્યારે આ સેટિંગ્સ ડીલીટ કરી શકો છો. આ સેટિંગ્સ ડીલીટ કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Settings -> Mobile Networks -> Select Sim Slot -> Select APN -> Click On Top Right Corner -> Delete APN

આ સેટિંગ્સ કર્યા બાદ તમને તમારા JIO નેટવર્ક પર 20MBPS સુધી સ્પીડ મળશે
આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહિ.




                                 Shiv Computer | All Type Computer Accessories
shivcomputerdwk.blogspot.in  099781 23146
Computer Mouse - Buy wirless mouse, optical wired mouse, in Shiv Computer

Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?