Amazon Thi Paisa Kamao (Gujarati guide)


લોંગ ટર્મ માટે Affiliate Marketing થી ઘરે બેસીને ઓનલાઇન પૈસા કમાવવું બન્યુ એકદમ સરળ. એમેઝોન ઇન્ડીયા અફિલીયેટ માર્કેટીંગ દ્વારા Online પૈસા કમાવવાની તક આપે છે. આ માર્કેટીંગ સાથે તમે વિના મુલ્યે Free માં જોડાઇ શકો છો. અને એમેઝોન પ્રોડક્ટ તમારી વેબસાઇટ પર Promote કરવાથી તમને 4 થી 12 ટકા સુધીનુ Commission પ્રતિ sale ( Product wise commission rate જાણવા માટે આગળ વાંચો ) આપવામાં આવે છે. Amazon Thi Paisa Kamao ગાઈડ માં Picture દ્વારા step by step Amazon Associates Sign up કરી Commission Rate પર નજર કરીયે.
What is Affiliate Marketing? – અફિલીયેટ માર્કેટીંગ થી ઘરે બેસીને ઓનલાઇન પૈસા કમાવવા કઈ રીતે શ્ક્ય છે?
  1. Promote – Referral link તમારી વેબસાઇટ પર share કરો.
  2. Purchase Made by User – યુઝર આ Referral link પર કલીક કરીને ખરીદી કરે છે.
  3. Earn Commission – આ ખરીદી માટે તમને Commission આપવામાં આવે છે જે સીધુ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.
અફિલીયેટ માર્કેટીંગ આપણે એક ઉદાહરણ પરથી સમજીયે.
ધારોકે તમે Dell Laptop માટે તમારી વેબસાઈટ પર એક Article લખો છો જયા તમે Dell Laptop સાથેના review અને અનુભવ share કરો છો અને તમારા યુઝરને Amazon referral link દ્વારા Dell Laptop ખરીદવા માટે recommend કરો છો. જ્યારે કોઇ યુઝર આ referral link પર ક્લીક કરી Amazon પરથી ખરીદી કરશે તો તમને એનું Commission આપવામાં આવે છે.
તમે પણ પોતાની વેબસાઈટ સરળતાથી બનાવી શકો છો. જરૂર વાચો – વેબસાઈટ બનાવો અને પૈસા કમાવો

Amazon Thi Paisa Kamao – ગુજરાતી ગાઇડ

નામ, ઈ-મેઈલ અને પાસવર્ડ દ્વારા એમેઝોન અફિલીયેટ માર્કેટીંગ પર વિના મુલ્યે રજીસ્ટર કરાવી નવું એકાઉન્ટ બનાવો. તમારા ઈ-મેઈલ પર Amazon India Associates દ્વારા આવેલા મેઈલ પર ક્લીક કરી તમારું એકાઉન્ટ કન્ફર્મ કરો.

Step by Step Amazon Associates Account ની માહીતી ભરીયે

Payee Name – અહીં તમારૂ બેંક એકાઉન્ટ પ્રમાણેનુ નામ લખો.


હવે તમે જે વેબસાઇટ પર Amazon Affiliate Marketing ની લીંક share કરવા માગતા હોય તેનું વેબએડ્રેસ લખો. આ ઉપરાંત વેબસાઇટનું Facebook Page, Twitter Page, Google+ અને YouTube Channel હોય તો તેની માહીતી પણ ભરવાની રહેશે.



What is your preferred Associates Store ID? આ સવાલનો સરળ Answer છે.
તમને પસંદ કોઇપણ નામ રાખી શકો છો. જેમકે gujaratiblogtips
આ ઉપરાંત થોડા શબ્દોમાં તમારી વેબસાઇટ વિષે What are your website or mobile apps about? ના સવાલના જવાબમા લખો.
હવે વેબસાઇટની category અને ક્યા પ્રકારના એમેઝોન પ્રોડ્કટસ તમારી સાઇટ પર recommend કરવા માગેા છે તે લખો.
આ ઉપરાંત amazon associates sign up માટે જરૂરી નીચે મુજબના ઓપસન ભરી આગળ વધો.

એમેઝોન હવે તમે ભરેલી માહીતી verify કરશે. જયારે Amazon Associates Account એકટીવ થાશે ત્યારે ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવસે.

Amazon India Associates માટે જરૂરી Payment અને TAX માહીતી ભરવી




તમારું જમા થયેલું Amazon Affiliate Commission બેંક એકાઉન્ટમા જમા કરવા માટે તમારે PAN Card , બેંક એકાઉન્ટ details અને IFSC code પણ લખવાના રહેશે.



Congratulations એમેઝોનથી પૈસા બનાવવા માટે હવે તમારુ એકાઉન્ટ તૈયાર છે. નીચે પ્રમાણે તમને Amazon Affiliate Marketing Dashboard જોવા મળશે. ડેશબોર્ડ પર તમને કેટલું કમીશન જમા થયું અને તમારી referral link પર કેટલા ક્લીક થયા તે જોવા મળશે.




કોઈપણ Amazon India Product માટે referral link generate કરવી

કોઈપણ પ્રોડક્ટ કે જે તમારી વેબસાઈટ પર Promote કરી પૈસા બનાવવા માગતા હોય તે પ્રોડક્ટ એમેઝોન ડેશબોર્ડ પર Search કરો. જેમકે SanDisk PenDrive, ત્યારબાદ Get link ની બાજુના arrow પર ક્લીક કરવાથી amazon affiliate referral link generate થાશે. આ લીંકને copy-કોપી કરી લો.


હવે તમારા મનગમતા Products માટે વેબસાઇટ પર સારા ArticlesReviews અને Experience Share કરો અને તમારા યુઝરને referral link દ્વારા Product ખરીદવા માટે Recommend કરો અને ઘરે બેસીને એમેઝોનથી ઓનલાઇન પૈસા કમાવો.


Amazon Thi Paisa Kamao ગાઇડ મા આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો

આ ગુજરાતી માર્ગદર્શિકા ને 5-Star રેટીંગ આપો અને SHARE કરો.

Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?