એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ
શું તમે તમારા ફોનની સ્પીડ વધારવા માંગો છો તો નીચેની સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો.
- તમારા ફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો
વર્ઝન અપડેટ કરવાથી નવા ફીચર્સ અને લટેસ્ટ સિક્યુરિટી મળશે અને સાથે તમારા ફોનની સ્પીડ પણ ઇમપ્રુવ થશે.
- તમારા ફોનમાં રહેલી ન જોઈતી એપ્લિકેશન અનઈંસ્ટોલ કરો
યાદ રાખો કે આવી એપ્લિકેશન ખાલી મોબાઈલમાં જગ્યા રોકે છે જેથી ફોનની સ્પીડ બ્રેક થાય છે.
- હિડન એપ્લિકેશન ડિસેબલ કરો
ઘણી એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે જેમ કે સ્કેનિંગ, ટ્રેકિંગ રિયલ પ્લેસ વગેરે તેને ડિસેબલ કરો . તેને માટે setting>app > app manger માં જઈ ડિસેબલ કરો.
- સમયાંતરે તમારા ફોનમાં રહેલી એપ્લિકેશનને અપડેટ કરતા રહો
તેના માટે ગૂગુલ પ્લે જઈ ચેક કરો અને અપડેટ કરો. તેનાથી એપ્લિકેશનમાં રહેલી બગ્સ ફિક્સ થઇ જશે.
- લાઇવ વોલપેપર અને એનિમેશનને અવોઇડ કરો
લાઈવ વોલપેપરથી બેટરી જલ્દી ડ્રેઇન થાય છે અને સ્ટાર્ટ કરીયે ત્યારે પણ એટલી જ બેટરી કન્ઝયુમ થાય છે. તે સાથે તમારા સ્માર્ટ ફોનમાં એનિમેશન ઇફેક્ટ આવેલી હોય તે પણ અવોઇડ કરો. સેટિંગ& devloper option > windows animation scale > animation scale off આવી રીતે એનિમેશન બંધ કરો.
આ રીતે નાની નાની બાબત ધ્યાનમાં રાખી તમે તમારી બેટરી ડ્રઈન આઉટ કરતી બચાવી શકો છો.
ખુબ જ સિમ્પલ પણ ખુબ જ કામની પોસ્ટ છે. બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો, તમને દુવાઓ માં યાદ રાખશે