નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપ ટોપ એની જરૂરિયાત માટે સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના લેપટોપ ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો. 1.સાઈઝ: જો તમારા માટે portability મેઈન કન્સર્ન હોય તો તમે નોટબુક પર તમારી પસંદગી ઢોળી શકો છો… નાની સ્ક્રીન અને હળવું વજનને કારણે એ બેસ્ટ રહેશે. માર્કેટમાં લેપટોપ-અલ્ટ્રાબુક જે તમારા ખિસ્સાને અનુકૂળ, સ્લિમ અને લાઇટ હોવું જોઈએ. અને હા તમે એવા લેપટોપ જુઓ જેની સ્ક્રીન 12.5-13.3 ઇંચ અને વજન 1-1.5 kg. જેટલું હોય. 2.સ્ક્રીન ક્વોલિટી: તમારે કલાકો લેપટોપ સામે બેસી વર્ક કરવાનું હોય છે એટલે તમે એવા લેપટોપ પર પસંદગી ઉતારો જેની સ્ક્રીન જોવામાં કમ્ફર્ટેબલ હોય. અત્યારે માર્કેટમાં ઘણા લેપટોપ ટચસ્ક્રીન સાથે અવેલેબલ છે, જે ગ્લોસી હોય છે. જેના રિફલેક્શનને આપણી આંખને નુકસાન પહોંચી શકે, માટે ટચસ્ક્રીન અવોઇડ કરવું. એ સિવાય Resolution જોવું જોઈએ. 1920×1080- પિક્સલ રિસોલ્યુશન (aka full HD) પણ કનસિડર કરી