Bluehost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી


તમારી વેબસાઇટ ની Files Store કરવા માટે એક Affordable અને Reliable હોસ્ટીંગ બ્રાંડ સાથે જોડાવુ જરૂરી છે. તો આપણે Bluehost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી મા ( Bluehost WordPress Hosting Review in Gujarati ) હોસ્ટીંગની ખરીદી કરતા પહેલા
એની કીમત અને ટેકનીકલ બાબતો જેવી કે performanceTrafficડીસ્ક સ્પેસ, ક્સ્ટમર સ્પોર્ટ અને યુઝર ફ્રેંડલી cPanel જેવા મુદા પર નજર કરીયે.

Bluehost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી

બ્લુહોસ્ટ એ WordPress દ્વારા official recommend કરવામા આવતી હોસ્ટીંગ Brand છે.  બ્લુહોસ્ટ ના હોસ્ટીંગ સર્વર તમારી વર્ડપ્રેસ વેબસાઇટ ને Affordable કીમત મા સારી Speed અને Performance આપે છે જે ખાસ કરીનાએ વર્ડપ્રેસ વેબસાઇટ માટે fully optimized છે.
Average થી વધારે Traffic વેબસાઇટ માટે બ્લુહોસ્ટ ના Budget હોસ્ટીંગ પ્લાનસ available છે.


જો તમે વ્યાજબી પૈસા ખરચીને reliable હોસ્ટીંગ પ્લાન ખરીદવા માગતા હોય તો બ્લુહોસ્ટ એક best ચોઇસ છે જે તમને 30 દિવસમા Money Back ની ગેરેંટી આપે છે.

બ્લુહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટિંગ પ્લાનસ – Bluehost Hosting Plan Review in Gujarati
બ્લુહોસ્ટ તમને આપે છે ત્રણ વિવિધ હોસ્ટીંગ પ્લાનસ – Standard, Business અને Pro plan

  1. Standard Plan –  આ પ્લાન એક વેબસાઇટ ને હોસ્ટ કરવા માટે ઉપયોગી છે.
  2. Business Plan – ત્રણ વેબસાઇટ ને હોસ્ટ કરવા માટે business plan ઉપયોગી છે.
  3. Pro plan – Pro plan ગમે તેટલી વેબસાઇટ ને હોસ્ટ કરવાની સાથે તમને આપે છે SSL Certificate ( https:// ) અને Dedicated I.P જેવી સુવીધા.


તમારી એક વેબસાઇટ માટે ગુજરાતી blogtips તમને એક અથવા બે વર્ષ માટે Standard હોસ્ટીંગ પ્લાન ખરીદવા માટે recommend કરે છે.
Bluehost તમને Affordable Price મા એક સારૂ web hosting ahmedabad આપે છે.

Bluehost OFFER – અત્યારે જ ખરીદો બ્લુહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ અને મેળવો 30% Off on Standard હોસ્ટીંગ પ્લાન પર અને એક .COM ડોમેઇન ફ્રી

Bluehost Coupon – કુપન કોડ મા લખો “BHABCOMFR” અને મેળવો 30% ની છુટ Standard પ્લાન પર અને એક .COM ડોમેઇન ફ્રી. 
પ્રથમ વર્ષ માટે Bluehost Pricing for Standard Hosting Plan રહેશે આશરે 3200 રુપીયા પ્રતી વર્ષ 
બ્લુહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ શા માટે – Bluehost WordPress Hosting Technical Specifications in Gujarati
  • 2 x E5530 2.40GHz Xeon quad core hyper-threaded પ્રોસેસર
  • 24 GB રેમ
  • 250 GB RAID 1 (mirrored) OS drive
  • 1 TB RAID 1 (mirrored) customer data drive cached
  • ડેટા સેફટી માટે Redundant Power, HVAC & Fire-Detection Systems
એક વેબસાઇટ માટે budget મા Speed & Performance હોસ્ટીંગ પ્લાન
  • 99.9% અપ ટાઇમની ગેરેંટી - 9.1/10
    9.1/10
  • વેબસાઇટ Speed & Performance - 8.9/10
    8.9/10
  • એક કલીક મા વર્ડપ્રેસ install કરવાનો option - 8.8/10
    8.8/10
  • 30 દિવસમા Money Back ની ગેરેંટી - 9.4/10
    9.4/10
  • ભારતની લોકલ ભાષામા support - 6.5/10
    6.5/10
  • પ્લાનસ ની કીમત પ્રમાણે વળતર - 8.7/10
    8.7/10

Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?