DreamHost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી


જોડાવ એવોર્ડ વિનીંગ વર્ડપ્રેસ હોસ્ટીંગ ડ્રીમહોસ્ટ સાથે જે તમને આપે છે ૧૦૦% અપ ટાઈમની ગેરેન્ટી સાથે ૯૭ દિવસ મા પૈસા પાછાઆપવાની ગેરેન્ટી. ડ્રીમહોસ્ટના હોસ્ટીંગ સર્વર તમારી વેબસાઈટને આપે છે Improved Speed Response જે તમારી વેબસાઈટને ગુગલ રેન્કિંગમાં આગળરાખવામાં મદદરૂપ છે. DreamHost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી મા ( Dreamhost WordPress Hosting Review in Gujarati ) હોસ્ટીંગની ખરીદી કરતા પહેલા એની કીમત, ટેકનીકલ બાબતો અને પ્લાનસ પર નજર કરીયે. સાથે સાથે મારો ડ્રીમહોસ્ટ સાથેનો અનુભવ share કરીશ.

DreamHost વર્ડપ્રેસ હોસ્ટિંગ Review in ગુજરાતી

ડ્રીમહોસ્ટ પર અત્યાર સુધીમા ૧૫ લાખ થી વધારે વેબસાઈટ હોસ્ટ થયેલી છે. વર્ડપ્રેસ હોસ્ટીંગની બાબતમા ડ્રીમહોસ્ટનાં હોસ્ટીંગ સર્વરનો કોઈ મુકાબલો નથી. ડ્રીમહોસ્ટને બેસ્ટ Customer Service 2016 ની સાથે સાથે બીજા પણ Awards એનાયત થયા છે.
ડ્રીમહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ શા માટે – Dreamhost WordPress Hosting Features in Gujarati
  • Solid State Drives ( SSDs ) – ડ્રીમહોસ્ટ તમારી વેબસાઈટની Files Store કરવા માટે SSDs નો ઉપયોગ કરે છે. જે તમારી વેબસાઈટને આપે છે Improved Speed Response.
  • ૧૦૦% અપ ટાઈમની ગેરેન્ટી
  • ૯૭ દિવસ મા પૈસા પાછા આપવાની ગેરેન્ટી
  • વેબસાઈટ Security – તમારી વેબસાઈટ પર ઓટોમેટિક Malware Scanning અને ઉપાય આપે છે.
  • CloudFlare – તમારી વેબસાઈટ પર આવતા નુકશાન કારક ટ્રાફિકને રોકે છે.
  • યુઝર ફ્રેંડલી cPanel – ડ્રીમહોસ્ટ પોતે બનાવેલી Control Panel દ્વારા એકદમ સરળ રીતે વેબસાઈટ Control કરવાના options આપે છે.
  • Award Winning – બેસ્ટ Customer Service 2016 એવોર્ડ વિજેતા

ડ્રીમહોસ્ટ સાથેનો મારો અનુભવ (Experience)

મારી બન્ને વેબસાઈટ ગુજરાતી Blog Tips અને Android Blog India ને ડ્રીમહોસ્ટ ના Shared Hosting Plan પર હોસ્ટ કર્યા પછી ત્રણ મહિના સુધી ટેસ્ટ કર્યા બાદ મારો અનુભવ share કરું છું. ડ્રીમહોસ્ટ પરથી ત્રણ વર્ષ માટે Shared Hosting Plan મને Discount થતા $142.20 ડોલર મા એટલે કે 72 x 142.20 = 10238Rs મા પડયું. મોંધુ પડયુ નહિ!!! તો પણ ડ્રીમહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ બધા Hosting પર ભારે છે. Winner of All!! આગળ વાચો.

ગુજરાતી Blog Tips તો નવી વેબસાઈટ હોવાથી એમાં daily 25 જેટલા ઓછા page views રહે છે જેથી આ વેબસાઈટ પર Shared Hosting Plan ની કોઈ ખાસ અસર દેખાઈ નહિ. જયારે Android Blog India પર daily 25૦ page views જેટલો traffic રહેતો હોવાથી નીચે મુજબની અસર જોવા મળી.
  • Google Page Speed Insights પર વેબસાઈટ score ઈમ્પ્રુવ થયો. વેબસાઈટ પહેલા કરતા ઘણી fast load થઈ ગઈ.
  • આટલા સમયમા એકપણ વખત વેબસાઈટ Down ના થઈ. ( zero down time ) એટલે કે પહેલા કરતા એકદમ Reliabe થઇ.
  • ઉપરના બન્ને કારણો ને લીધે થોડો website traffic વધ્યો.
  • Free SSL Certificate મળ્યું હોવાથી પહેલા કરતા વધારે secure થઇ. https://
  • વેબસાઈટનું backup કરવું સરળ બન્યું.
ડ્રીમહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટિંગ પ્લાનસ – Dreamhost Hosting Plan Review in Gujarati
ડ્રીમહોસ્ટ તમને આપે છે બે વિવિધ હોસ્ટીંગ પ્લાનસ – Shared Hosting અને DreamPress Plan

  1. Shared Hosting Plan – આ પ્લાન વ્યાજબી કિમત મા ગમે તેટલી વેબસાઇટ ને હોસ્ટ કરવા માટે ઉપયોગી છે.
  2. DreamPress Plan – ડ્રીમપ્રેસ હોસ્ટીંગ પ્લાન તમને Shared Hosting Plan કરતા પાંચ ગણી Speed ( 5x faster speed ) આપે છે.
તમારી નવી વેબસાઇટ માટે ગુજરાતી blogtips તમને એક અથવા બે વર્ષ માટે Shared હોસ્ટીંગ પ્લાન ખરીદવા માટે recommend કરે છે. Dreamhost એ truly the best web hosting gujarat છે.  ગુજરાતી blogtipsએ best web hosting ahmedabad માટે પણ Dreamhost ને Recommend કરે છે.

DREAMHOST OFFER – અત્યારે જ ખરીદો ડ્રીમહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ અને મેળવો 50$ Off on Shared હોસ્ટીંગ પ્લાન પર અને એક .COM ડોમેઇન ફ્રી

Dreamhost Coupon – કુપન કોડ પર કલીક કરો DREAMSAVINGS50 અને મેળવો 50$ ની છુટ Shared હોસ્ટીંગ પ્લાન પર અને એક .COM ડોમેઇન ફ્રી. પ્રથમ વર્ષ માટે Dreamhost Pricing for Shared Hosting Plan રહેશે આશરે 70$ જેટલા એટલે કે 70 x 70 = 4900 રુપીયા પ્રતી વર્ષ 
Highly Recommended - વર્ડપ્રેસ વેબસાઈટ માટે
  • 100% અપ ટાઇમની ગેરેંટી - 9.7/10
    9.7/10
  • વેબસાઇટ Speed & Performance - 9.4/10
    9.4/10
  • એક કલીક મા વર્ડપ્રેસ install કરવાનો option - 9.6/10
    9.6/10
  • 97 દિવસમા Money Back ની ગેરેંટી - 9.5/10
    9.5/10
  • પ્લાનસ ની કીમત પ્રમાણે વળતર - 9.8/10
    9.8/10

Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?