Flipkart Thi Paisa Kamao (Gujarati guide)


મીત્રો, Affiliate Marketing થી ઘરે બેસીને ઓનલાઇન પૈસા કમાવવું બન્યુ એકદમ સરળ. આપણા બધાનું Favorite ફલ્પિર્કાટ પણ અફિલીયેટ માર્કેટીંગ દ્વારા Online પૈસા કમાવવાની તક આપે છે. આ માર્કેટીંગ સાથે તમે વિના મુલ્યે Free માં જોડાઇ શકો છો. અને ફલ્પિર્કાટ પ્રોડક્ટ તમારી વેબસાઇટ પર Promote કરવાથી તમને 4 થી 20 ટકા સુધીનુ Commission પ્રતિ sale ( Product wise commission rate જાણવા માટે આગળ વાંચો ) આપવામાં આવે છે. Flipkart Thi Paisa Kamao ગાઈડ માં Picture દ્વારા step by step Flipkart Affiliate Sign up કરી Commission Rate પર નજર કરીયે.
What is Affiliate Marketing? – અફિલીયેટ માર્કેટીંગ એટલે શું?
  1. Promote – Referral link તમારી વેબસાઇટ પર share કરો.
  2. Purchase Made by User – યુઝર આ Referral link પર કલીક કરીને ખરીદી કરે છે.
  3. Earn Commission – આ ખરીદી માટે તમને Commission આપવામાં આવે છે.
અફિલીયેટ માર્કેટીંગ આપણે એક ઉદાહરણ પરથી સમજીયે.


ધારોકે તમે iPhone 7 માટે તમારી વેબસાઈટ પર એક Article લખો છો જયા તમે iPhone સાથેના review અને અનુભવ share કરો છો અને તમારા યુઝરને Flipkart referral link દ્વારા iPhone 7 ખરીદવા માટે recommend કરો છો. જ્યારે કોઇ યુઝર આ referral link પર ક્લીક કરી Flipkart પરથી ખરીદી કરશે તો તમને એનું Commission આપવામાં આવે છે.
તમે પણ પોતાની વેબસાઈટ સરળતાથી બનાવી શકો છો. જરૂર વાચો – વેબસાઈટ બનાવો અને પૈસા કમાવો

Flipkart Thi Paisa Kamao – ગુજરાતી ગાઈડ


ઈ-મેઈલ અને પાસવર્ડ દ્વારા ફલ્પિર્કાટ અફિલીયેટ માર્કેટીંગ પર વિના મુલ્યે રજીસ્ટર કરાવી નવું એકાઉન્ટ બનાવો.
તમારા ઈ-મેઈલ પર Flipkart Associates દ્વારા આવેલા મેઈલ પર ક્લીક કરી તમારું એકાઉન્ટ કન્ફર્મ કરો.

નીચે પ્રમાણે તમને Flipkart Affiliate Marketing Dashboard જોવા મળશે.
ડેશબોર્ડ પર તમને કેટલું કમીશન જમા થયું અને તમારી referral link પર કેટલા ક્લીક થયા તે જોવા મળશે.


Affiliate Link Generator – અહિયાં થી તમે કોઈપણ ફલ્પિર્કાટ પ્રોડક્ટ માટે referral link generate કરી શકો છો.
આ લીંક તમારી વેબસાઈટ પર share કરો અને પૈસા કમાવો.
Flipkart App Install Campaign – આ લીંક તમારી વેબસાઈટ પર share કરો અને જો કોઇ યુઝર આ link પરથી Flipkart Mobile App ઇન્સ્ટોલ કરશે તો એક ઇન્સ્ટોલેસન દિઠ 20 થી 30 રુપીયા તમારા એકાઉન્ટમા જમા થશે.


હવે Flipkart Affiliate Marketing Account Verify (પ્રમાણિત) કરવા માટે જરૂરી માહિતી ભરો. ડેશબોર્ડ પરથી MENU > MY ACCOUNT પર ક્લીક કરો.
તમારી વેબસાઈટની માહિતી લખો અને આગળ વધો.


તમારું જમા થયેલું Flipkart Affiliate Commission બેંક એકાઉન્ટમા જમા કરવા માટે તમારે PAN Card અને Cancelled Cheque ના photo અપલોડકરવાના રહેશે. બેંક એકાઉન્ટ details અને IFSC code પણ લખવાના રહેશે.




બધી Account ની માહિતી ભર્યા બાદ Flipkart તમારૂ Account ૧૦ થી ૧૫ દિવસોમાં verify કરશે જ્યારે તમારૂ commission 1000 રુપીયા થી વધારે થાસે ત્યારે.


કોઈપણ Flipkart Product માટે referral link generate કરવી

કોઈપણ પ્રોડક્ટ કે જે તમારી વેબસાઈટ પર Promote કરી પૈસા બનાવવા માગતા હોય તે પ્રોડક્ટ ફલ્પિર્કાટ પર Search કરી Open કરો. જેમકે SanDisk PenDrive, આ લીંકને copy-કોપી કરી લો.


ત્યારબાદ Flipkart Affiliate ના Dashboard પર જઇ Affiliate Link Generator મા paste-પેસ્ટ કરી GO પર ક્લીક કરો.

તમારી Flipkart Affiliate referral link મળી જશે. હવે તમારા મનગમતા Products માટે વેબસાઇટ પર સારા ArticlesReviews અને Experience Share કરો અને તમારા યુઝરને referral link દ્વારા Product ખરીદવા માટે Recommend કરો.
આ લીંકના પાછળના ભાગમાં તમારો Flipkart Affiliate ID જોવા મળશે.

Flipkart Affiliate Commission Rate as on JAN 2017 – Category wise Earnings

  • Fashion & Lifestyle ( જેમકે કપડા, ફુટવેર, સામાન, ઘરેણા વગેરે ) – 10 %
  • Mobile Phones – upto 4 %
  • Home & Kitchen Appliances ( ધરવખરી ) – 8 %
  • લેપટોપ, ટેબલેટ, ગેમ, કોમ્પપુટર – 4 %
  • ટીવી, એસી, ફ્રિજ, વોશીંગ મશીન – upto 6 %
  • ઘરનું ફર્નિચર – 10 %
  • Food & Nutrition ( ખાણીપીણી ) – 10 %
  • રમકડા, સ્કુલ ની વસ્તું – 10 %

Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?