Google Adsense Thi Paisa Kamao (Gujarati guide)

મીત્રો, શુ તમે જાણો છો કે ઇન્ટરનેટ પર available કરોડો વેબસાઇટની આવક નો મુખ્ય શ્રોત ક્યો છે? આટલી બધી વેબસાઇટ પર Free માં માહિતી મળે છે તો એમા વેબસાઇટના માલીક (owner) ને શુ ફાયદો થાય છે? શુ હું પણ આ બધી વેબસાઇટના owner ની જેમ Online રૂપીયા કમાઈ શકુ છુ? આ બધા સવાલનો એક જ જવાબ છે Google Adsense ( ગુગલ એડસેંસ ). Google Adsense Thi Paisa Kamao મા એડસેંસ એકાઉન્ટ માટે sign up કરીયે.

What is google adsense and how to make money? ગુગલ એડસેંસથી ઘરે બેસીને Online પૈસા કમાવો.

Adsense એ ગૂગલ Advertising (જાહેરાત) નેટવર્ક નો એક ઇન્ટરનેટની દુનીયાનો પ્રખ્યાત (program) પ્રોગ્રામ છે. ઘરે બેસીને વેબસાઇટ કે બ્લોગ દ્વારા Online પૈસા કમાવવા માટે દરેક Blogger ની પહેલી પસંદ છે. Google Adsense તમારી વેબસાઇટ પર contextual ads ( વેબસાઇટ પર લખવામાં આવેલા Article આધારીત જાહેરાત )  બતાવે છે. જયારે બિજા યુઝર તમારી વેબસાઇટ પર ગૂગલ દ્વારા પ્રર્દશીત જાહેરાત પર ક્લીક કરશે તો તમે પૈસા કમાઈ શકો છો. કેટલા? ક્યા સુધી? કેવી રીતે? આગળ વાંચતા રહો.
મારા Android Blog India બ્લોગ પર ગૂગલ એડસેંસ દ્વારા થયેલા આવકના Report ને કરવા માગુ છું. ( Google Adsense Desktop screenshot )
હજુ તો બ્લોગ launch કર્યાને થોડા મહિના જ થયા છે ત્યા આટલા ડોલર મારા adsense એકાઉન્ટમા જમા થયા છે. અને દિવસેને દિવસે આ earning માં વધારો થતો જાય છે. તો Online પૈસા કમાવવા માટે મે બસ મારા એન્ડ્રોઇડ બ્લોગ પર Article લખ્યા અને બેઠી આવક Google Adsense Ads દ્વારા થવા લાગી. છે ને એકદમ simple, તમે પણ Blogging ( રેગ્યુલર સારા Article Publish કરવા ) ને તમારો Online income નો source બનાવી શકો છો.

How much money can I make from Google AdSense? ગુગલ એડસેંસ થી કેટલા પૈસા બનાવી શકાય?

ગુગલ એડસેન્સ પર પૈસા કમાવવા માટેની કોઇ લીમીટ નથી. સારા Article અને વધારે traffic વાળી વેબસાઇટ એક દિવસના 100$ કરતા પણ વધારે ડોલર કમાઈ શકે છે. આ scenario પર Monthly income કેટલા થાય જોવુ છે!
100$ x 30 = 3,000$ એટલે કે 3,000$ x 70 = Rs. 2,10,000 / month અને Yearly પેકેજ 2,10,000 x 12 = Rs. 25,20,000!!!
વેલ, આ કોઇ મનગણન આંકળાની ગણતરી નથી. આ છે internet પર available સારી વેબસાઇટની આવક. અને આવી કેટલી વેબસાઇટને Google Adsense ઉપરની રકમ કરતા પણ ઘણી વધારે રકમ ચુકવી રહી છે. 2015 માં ગુગલ એડસેંસ 10 બિલિયન ડોલર એટલે કે 10 અબજ ડોલરએમના publishers ને આપી ચુકી છે!!! પણ, Google Adsense Ad પ્રોગામ ના નીયમો (Policy) એકદમ strict ( ચુસ્ત ) છે.  Adsense સારી ગુણવતા ધરાવતા Article ની વેબસાઇટ ને જ Ads Serving માટે Approve કરે છે.
મીત્રો, આ જ સમય છે Blogging business સ્ટાર્ટ કરવનો અને ઓનલાઇન Earning ની દુનીયામાં જમ્પલાવવાનો. તો આજે જ તમારી પહેલી વેબસાઇટ/બ્લોગ બનાવો અને તમારી writing skill જગાવી Free મા Google Adsense સાથે જોડાઇને ઘરે બેસીને online પૈસા કમાવો.

Check List Before Applying For Adsense – Foolproof Plan to get Faster Google Adsense Approval Trick 2017

  • એક custom domain ( જેમકે www.mywebsite.com )
  • એક business e-mail id ( જેમકે support@mywebsite.com )
ઉપરના બંન્ને મુદા માટે ડ્રીમહોસ્ટ પરથી ત્રણ વર્ષ માટે Shared Hosting Plan મે Discount થતા $142.20 ડોલર મા ખરીદયુ. મારી Adsense Income જોતા આ રકમ તો હું થોડા જ સમયમાં કમાઈ લઇશ. વાંચો ડ્રીમહોસ્ટ સાથેનો મારો અનુભવ.
  • 10 જેટલા સારા Article કે જેની length 500 words કરતા વધારે હોય ( Article નુ લખાણ બિજે ક્યાયથી copy કરેલુ ના હોવુ જોઇયે )
  • તમારા લખાણને ( contain ) support કરે એવા photos/images પણ Article માં publish કરો.
  • ડાઉનલોડ માટે link તમારા Article માં share કરો. અથવા તો Article માટે Inspiration ક્યાથી મળી એ વેબસાઇટની link share કરો.
  • એક Contact page રાખો કે જ્યા તમારા official emailમોબાઇલ નંબર અને address વગેરેની માહીતી આપો જેથી કરીને કોઇપણ યુઝર તમારો contact આસાનીથી કરી શકે.
  • એક About page રાખો કે જ્યા તમારા વિશે intro લખો.
  • ઉપરના બધા points follow કર્યા પછી થોડા જ કલાકોમાં Adsense Approval/Review આવી જાશે. Proof માટે Screenshots નીચે share કર્યા છે. 

Google Adsense Thi Paisa Kamao – Fast Approval Trick 2017 – એડસેંસ એકાઉન્ટ માટે free sign up કરીયે

તમારી વેબસાઇટનુ વેબએડ્રેસ તથા મુખ્ય ભાષા select કરો. ( જેમકે www.mywebsite.com – http:// વગર ). ત્યારબાદ Save and Continue પર ક્લીક કરો.

Contact Information – તમારી personal details જેવી કે નામ, સરનામું, business e-mail, મોબાઇલ જેવી વિગત ભરી Adsense preference માં બધામાં Yes કરીને આગળ વધો.

Adsense ના Terms & Conditions ( શરતો ) ને Yes કરી Accept કરો.


હવે તમારે Business ઇ-મેઈલ verify કરાવવો પડશે. Google Adsense તરફથી આવેલા મેઈલ પર ક્લીક કરી verify કરો.
E-mail મળ્યાનો સમય છે 19-3-1017 ના સવારે 8:10 AM. ( Adsense Approval Trick 2017 થી કેટલુ ફાસ્ટ Approve/Review થાય છે એ જોવા માટે )


Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?