Snapdeal Thi Paisa Kamao (Gujarati guide)

એમેઝોન અને ફ્લીપકાર્ટની જેમ સ્નેપડીલ પણ અફિલીયેટ માર્કેટીંગ દ્વારા Online પૈસા કમાવવાની તક આપે છે. આ માર્કેટીંગ સાથે તમે વિના મુલ્યે Freeમાં જોડાઇ શકો છો. અને સ્નેપડીલ પ્રોડક્ટ તમારી વેબસાઇટ પર Promote કરવાથી તમને 15 ટકા સુધીનુ Commission પ્રતિ sale ( Product wise commission rate જાણવા માટે આગળ વાંચો ) આપવામાં આવે છે. Snapdeal Thi Paisa Kamao માં Picture દ્વારા step by step Snapdeal Affiliate Program Sign up કરી Commission Rate પર નજર કરીયે.
What is Affiliate Marketing? – અફિલીયેટ માર્કેટીંગ થી ઘેર બેસીને ઓનલાઇન પૈસા કમાવવા કઈ રીતે શ્ક્ય છે?
  1. Promote – Referral link તમારી વેબસાઇટ પર share કરો.
  2. Purchase Made by User – યુઝર આ Referral link પર કલીક કરીને ખરીદી કરે છે.
  3. Earn Commission – આ ખરીદી માટે તમને Commission આપવામાં આવે છે જે સીધુ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.
અફિલીયેટ માર્કેટીંગ આપણે એક ઉદાહરણ પરથી સમજીયે.

ધારોકે તમે LG Fridge માટે તમારી વેબસાઈટ પર એક Article લખો છો જયા તમે LG Fridge સાથેના review અને અનુભવ share કરો છો અને તમારા યુઝરને Snapdeal referral link દ્વારા LG Fridge ખરીદવા માટે recommend કરો છો. જ્યારે કોઇ યુઝર આ referral link પર ક્લીક કરી Snapdeal પરથી ખરીદી કરશે તો તમને એનું Commission આપવામાં આવે છે.

તમે પણ પોતાની વેબસાઈટ સરળતાથી બનાવી શકો છો. જરૂર વાચો – વેબસાઈટ બનાવો અને પૈસા કમાવો

Snapdeal Thi Paisa Kamao – ગુજરાતી ગાઇડ



ઈ-મેઈલ અને પાસવર્ડ દ્વારા સ્નેપડીલ અફિલીયેટ માર્કેટીંગ પર વિના મુલ્યે રજીસ્ટર કરાવી નવું એકાઉન્ટ બનાવો. તમારા ઈ-મેઈલ પર Snapdeal Associates દ્વારા આવેલા મેઈલ પર ક્લીક કરી તમારું એકાઉન્ટ કન્ફર્મ કરો.

Step by Step Snapdeal Affiliate Signup માટેની માહીતી ભરીયે

Account Details મા નીચે પ્રમાણે જરૂરી તમારી માહીતી ભરો

Snapdeal Affiliate માટે જરૂરી Payment અને TAX માહીતી ભરવી

તમારૂ જમા થયેલું affiliate commission સીધુ બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે તમારે Bank Account details જેવી કે Beneficiary Name, Account number, IFSC Code વગેરે. ( આ બધી માહીતી તમારી પાસબુક પરથી મેળવી શકો છો ). આ ઉપરાંત PAN Card ની માહીતી આપવી પણ જરૂરી છે.
Important – Commission મેળવવા માટે PAN Card અને બેંકનો કેન્સલ ચેક ના photos મોબાઇલ દ્વારા લઇ અપલોડ કરવાના રહેશે.

વે તમે જે વેબસાઇટ પર Snapdeal Affiliate Marketing ની લીંક share કરવા માગતા હોય તેનું વેબએડ્રેસ લખો. 
સ્નેપડીલ હવે તમે ભરેલી માહીતી verify કરશે. જયારે Snapdeal Associates Account એકટીવ થાશે ત્યારે ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવસે.
Congratulations સ્નેપડીલથી પૈસા બનાવવા માટે હવે તમારુ એકાઉન્ટ તૈયાર છે. Snapdeal Affiliate Marketing Dashboard પર તમને કેટલું કમીશન જમા થયું અને તમારી referral link પર કેટલા ક્લીક થયા તે જોવા મળશે.

કોઈપણ Snapdeal Product માટે referral link generate કરવી

કોઈપણ પ્રોડક્ટ કે જે તમારી વેબસાઈટ પર Promote કરી online paisa બનાવવા માગતા હોય તે પ્રોડક્ટ સ્નેપડીલ ડેશબોર્ડ પર Search કરો. જેમકે PenDrive, ત્યારબાદ Get link પર ક્લીક કરવાથી snapdeal affiliate referral link generate થાશે. આ લીંકને copy-કોપી કરી લો.

હવે તમારા મનગમતા Products માટે વેબસાઇટ પર સારા ArticlesReviews અને Experience Share કરો અને તમારા યુઝરને referral link દ્વારા Product ખરીદવા માટે Recommend કરો અને ghare betha snapdeal thi online paisa kamao.


Snapdeal Affiliate Commission Rates as on March 2017 – Category wise Earnings

  • Snapdeal મોબાઈલ એપ ઇન્સ્ટોલ – 52Rs
  • મોબાઈલ અને ટેબલેટ – 3% સુધી
  • Electronics વસ્તુઓ ( TV, Computer ) – 2.5 થી 15% સુધી
  • Clothing ( કપડા ) – 14% સુધી
  • FMCG ( બ્યુટી અને હેલ્થ પ્રોડક્ટસ ) – 13% સુધી
  • Online Music અને Movies – 15% સુધી




Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?